તફાવત આપો : મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ.
મધ્યકાષ્ઠ | ૨સકાષ્ઠ |
$(1)$ તે ઘરડાં પ્રકાંડમાં જયાં પૂરતા પ્રમાણમાં દ્વિતીયવૃદ્ધિ થતી હોય તેવા પ્રદેશને સખત કાર્ડ અથવા મધ્યકાષ્ઠ કહે છે. | $(1)$ દ્વિતીયકાઠનો બહારનો પ્રદેશ કે જે તરુણ જલવાહક કોષો ધરાવતો હોય તેવા પ્રદેશને ૨સકાષ્ઠ છે. |
$(2)$ તેના કોષો ટેનીન, રેઝીન અને અન્ય પદાર્થથી ભરેલા હોય છે. | $(2)$ તેમાં જીવંતકોષો, વાહિનીઓ અને તંતુઓ હોય છે. |
$(3)$ તે ટકાઉ અને કાળાશ પડતો રંગ ધરાવે છે. | $(3)$ તે નરમ અને પીળાશ પડતો રંગ ધરાવે છે. |
$(4)$ તે વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપે છે. | $(4)$ તે વનસ્પતિની દેહધાર્મિક ક્રિયાઓ કરે છે. |
$(5)$ તેના કોષો જલવહનતાનો ગુણ ગુમાવે છે. | $(5)$ તે પાણી, પોષક દ્રવ્યોનું વહન અને ખોરાકનો સંગ્રહ કરે છે. |
દ્વિદળી અને અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ દ્વારા થાય છે.
.......માં વસંતકાષ્ઠ (પૂર્વકાષ્ઠ), શરદ કાષ્ઠ (માજી કાષ્ઠ) થી જુદા પડે છે.
મધ્યકાષ્ઠ શા માટે પાણીનું વહન કરી શકતું નથી?
કાષ્ઠના બાહ્ય આછો રંગ ધરાવતો પ્રદેશ ..........છે.
આપેલ નોંધમાં દર્શાવેલ $'a'$ થી $’d’$ ઘટકો વાંચો અને પ્રકાંડમાં બહારથી અંદરની બાજુએ આવેલ ઘટકોનો સાચો ક્રમ જણાવો.
$(a)$ દ્વિતીયક બાહ્યક $(b)$ ઘરડા પ્રકાંડ
$(c)$ દ્વિતીય અન્નવાહક $(d)$ ત્વક્ષા